Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ચામુંડેશ્વરી માતાના દર્શને રાહુલ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બે મહીનામાં ચોથીવાર કર્ણાટકના પ્રવાસે છે. આજે રાહુલે મૈસુર સ્થીત ચામુંડેશ્વરી માતાના મંદીરે દર્શન કર્યા હતા. તેમની સાથે કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયા પણ હાજર રહયા હતા. દર્શન કર્યા બાદ રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી અને ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા નોટબંધીને ફરી એકવાર મોટી ભુલ ગણાવી હતી.

(1:04 pm IST)