Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

અકસ્માત

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ટ્રક અને ટેમ્પો અથડાતા દર્શન જઇ રહેલા ૧૦ વ્યકિતના મૃત્યુ થયા છે. જેમાં છ મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.

 

(10:27 am IST)