Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

મફતમાં કોરોના વેકસીન આપવાને લઇને મોદી સરકારની મોટી જાહેરાતઃ વેકસીન ૧૦ હજારથી વધુ સરકારી કેન્દ્રો પર તથા ૨૦ હજાર જેટલી ખાનગી હોસ્પિટલમાં વેકસીન મફતમાં અપાશે

નવી દિલ્હીઃ કોરોના વેકસીનને લઇને મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધોઃ જેમાં વેકસીન ૧૦ હજારથી વધુ સરકારી કેન્દ્રો પર તથા ૨૦ હજાર જેટલી ખાનગી હોસ્પિટલમાં વેકસીન મફતમાં અપાશેઃ પહેલી માર્ચથી ૬૦ વર્ષથી વધુ વયના લોકોને આપવામાં આવશે કોરોના વેકસીનઃ ૪૫ વર્ષથી વધુ વયના ગંભીર બિમારીથી પીડિત લોકોનું પણ રસીકરણ કરાશેઃ દેશના ૧૦ હજાર સરકારી સેન્ટરથી મફતમાં કોરોના વેકસીન અપાશે તો પ્રાઇવેટમાં નાણાં આપવા પડશે

(4:28 pm IST)