Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

યુ.એ.ઈ.માં કોરોના માટેના ૭ નવા લક્ષણો જાહેર થયા

દુબઈ : યુનાઈટેડ આરબ અમીરાતમાં રોજ ૩ હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે તાવ, શરદી, કળતર, કફ ઉપરાંત કોરોના થવા અંગેના સાત નવા લક્ષણો જાહેર થયા છે. જેમાં આંખમાં સતત ખટકારો (કન્જેકટીવાઈટીસ), ચામડી ઉપર લાલ ચાંભા, સેડકીઓ, ઝાડા થઈ જવા, અચાનક ગળુ બેસી જવું, દુઃખવુ, ચાંભા પડવા અને દુઃખાવો (એશીઝ એન્ડ પેઈન), આંગળી અને વેઢાનો કલર બદલવો અને માથાનો દુઃખાવો.

(3:43 pm IST)