Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

અમેરિકામાં સતત પોણો લાખ આસપાસ કોરોના કેસોની ગતિ જળવાઈ રહી છે

કેરળ અને મહારાષ્ટ્રમાં ૨ રાજ્યમાં કોરોનાએ મોટો જમ્પ માર્યો : ૨ રાજ્યમાં ૧૦ હજાર નવા કેસ

અમેરિકામાં સતત પોણો લાખ આસપાસ કોરોના કેસોની ગતિ જળવાઈ રહી છે

અમેરીકા        :   ૭૧,૦૫૪ નવા કેસો

બ્રાઝીલ         :   ૬૩,૦૯૦  નવા કેસો

ફ્રાન્સ            :   ૨૦,૦૬૪ નવા કેસો

ભારત           :   ૧૩,૭૪૨ નવા કેસો

ઈટલી           :   ૧૩,૩૧૪ નવા કેસો

રશિયા          :   ૧૧,૮૨૩ નવા કેસો

ઈંગ્લેન્ડ         :   ૮,૪૮૯ નવા કેસો

જર્મની          :   ૫,૭૬૩ નવા કેસો

યુએઈ           :   ૩,૦૦૫ નવા કેસો

કેનેડા           :   ૨,૭૫૨ નવા કેસો

બેલ્જીયમ       :   ૧,૧૨૧ નવા કેસો

જાપાન          :   ૮૫૯ નવા કેસો

સાઉથ કોરીયા  :   ૩૫૭ નવા કેસો

સાઉદી અરેબીયા    :    ૩૩૫ નવા કેસો

હોંગકોંગ        :   ૧૨ નવા કેસ

ચીન            :   ૧૦ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :   ૭ નવા કેસ

ભારતમાં નવા ૧૩,૭૦૦ કેસ અને સાજા થયા ૧૪,૦૦૦

નવા કેસો      :     ૧૩,૭૪૨ કેસો

નવા મૃત્યુ     :     ૧૦૪

સાજા થયા     :     ૧૪,૦૩૭

કુલ કોરોના કેસો     :   ૧,૧૦,૩૦,૧૭૬

એકટીવ કેસો   :     ૧,૪૬,૯૦૭

કુલ સાજા થયા      :   ૧,૦૭,૨૬,૭૦૨

કુલ મૃત્યુ       :     ૧,૫૬,૫૬૭

કુલ વેકસીનેશન     :   ૧,૨૧,૬૫,૫૯૮

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૮,૦૫,૮૪૪

કુલ ટેસ્ટ       :     ૨૧,૩૦,૩૬,૨૭૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૨,૮૮,૯૭,૭૧૮ કેસો

ભારત       :    ૧,૧૦,૩૦,૧૭૬ કેસો

બ્રાઝીલ     :    ૧,૦૨,૬૦,૬૨૧ કેસો

ન્યુઝ ફર્સ્ટ

કેરળ અને મહારાષ્ટ્રમાં ૨ રાજ્યમાં કોરોનાએ મોટો જમ્પ માર્યો : ૨ રાજ્યમાં ૧૦ હજાર નવા કેસ

મહારાષ્ટ્ર     :  ૬,૨૧૮

કેરળ         :  ૪,૦૩૪

પુણે          :  ૧,૧૯૬

અમરાવતી   :  ૭૮૭

નાગપુર      :  ૬૮૭

મુંબઈ        :  ૬૪૩

તામિલનાડુ   :  ૪૪૨

પંજાબ        :  ૪૧૪

બેંગ્લોર       :  ૪૦૪

કર્ણાટક       :  ૩૮૩

ગુજરાત      :  ૩૪૮

છત્તીસગઢ    :  ૨૭૪

મધ્યપ્રદેશ   :  ૨૪૮

પ. બંગાળ    :  ૧૮૯

તેલંગણા     :  ૧૬૭

ચેન્નાઈ       :  ૧૪૮

હરિયાણા     :  ૧૩૧

ઉત્તરપ્રદેશ   :  ૧૦૮

ઈન્દોર       :  ૧૦૨

જમ્મુ કાશ્મીર :  ૯૪

રાજસ્થાન    :  ૭૬

આંધ્રપ્રદેશ    :  ૭૦

અમદાવાદ   :  ૬૯

વડોદરા      :  ૬૭

કોલકતા      :  ૬૩

ઓડીશા      :  ૬૨

સુરત         :  ૬૧

બિહાર        :  ૫૯

ગોવા         :  ૫૭

ઉત્તરાખંડ     :  ૫૪

ઝારખંડ       :  ૫૦

ભોપાલ       :  ૪૦

ચંદીગઢ      :  ૩૭

પુડ્ડુચેરી       :  ૨૮

હિમાચલ પ્રદેશ  :        ૨૦

જયપુર       :  ૧૯

ન્યુઝ ફર્સ્ટ

(11:51 am IST)