Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

મોજપુર હિંસાઃ નોર્થ ઇસ્ટ દિલ્લીમાં સીઆરપીએફની ૮ કંપનીઓને ફરજ પર

સીઆરપીએફના હવાલાથી ઉતર-પૂર્વી દિલ્લી વિસ્તારમાં સીઆરપીએફની કુલ ૮ કંપનીઓને ડયુટી પર મુકવામાં આવી છે. જેમાં રેપીડ એકશન ફોર્સ (આરએએફ)ની બે કંપનીઓ અન મહિલા સુરક્ષા કર્મીઓની એક કંપની સામેલ છે.

                                                

(9:58 pm IST)