Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

શેરબજારમાં ભૂકંપઃ ૮૦૦થી વધુ પોઈન્ટનો કડાકોઃ નિફટી ૧૧૯૦૦ની અંદરઃ ભારે વેચવાલી

મુંબઈઃ કોરોના વાયરસ ચીનથી બીજા દેશોમાં પહોંચતા વિશ્વભરમાં સોપો પડી ગયો જેની અસર શેરબજાર પર પડીઃ વિશ્વના બજારો તૂટયાઃ મુંબઈ શેરબજારમાં પણ ભૂકંપઃ બપોરે ૩ વાગ્યે સેન્સેકસ ૮૦૬ પોઈન્ટ ઘટીને ૪૦૩૬૩ અને નિફટી ૨૫૩ પોઈન્ટ ઘટીને ૧૧૮૨૭ ઉપર છેઃ બજારમાં ભારે વેચવાલીઃ ઓઈલ અને ગેસ, રીયલ્ટી, ઓટો, મેટલ, બેન્કીંગ સહિતના શેરોમાં કડાકો બોલી ગયોઃ માત્ર આઈટી શેરો યથાવતઃ ૮૦૦થી વધુ પોઈન્ટા કડાકાથી ઈન્વેસ્ટરોના નાણાનું જબરૂ ધોવાણ

(4:13 pm IST)
  • ભુજમાંથી ગૌવંશના માંસ સાથે આરોપી જબ્બે :સુરલભીટ્ટ રોડ, ચાંદ ચોકમાંથી ઝડપાયો જથ્થો:એક આરોપી હાજર ન મળતા શોધખોળ:બાતમીના આધારે એસઓજી દ્વારા કાર્યવાહી:૧.૦૭ લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો કબ્જે access_time 11:11 pm IST

  • જાણીતા પત્રકાર આદિત્ય રાજ કૌલે ટ્વીટ કરી જણાવ્યુ છે કે દિલ્હીમાં ભજનપુરા વિસ્તારમાં પેટ્રોલ પંપ બપોરે સળગાવવામાં આવ્યો છે : દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ છે કે લેફટનન્ટ ગવર્નર દિલ્હીમાં પૂર્વવત શાંતિની સ્થાપના કરાવે તેવી અપીલ કરૂ છું access_time 5:33 pm IST

  • ટ્રમ્પના આગમન પૂર્વે મોઢેરા સ્ટેડિયમમાંથી જાણીતા પત્રકાર શીલા ભટ્ટે લીધેલ અને ટ્વીટ કરેલ તસ્વીરમાં હજારો લોકો જોવા મળે છે access_time 10:42 am IST