Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

કયારે- કયારે મળ્યા મોદી અને ટ્રમ્પ

૨૭ જુન ૨૦૧૭ વ્હાઈટ હાઉસમાં પહેલીવાર મુલાકાત

જુલાઈ ૨૦૧૭માં જર્મનીમાં જી-૨૦ બેઠક દરમિયાન

૧૨ નવેમ્બર ૨૦૧૭ના રોજ  મનીલામાં આસીયાન  સંમેલનમાં મુલાકાત

નવેમ્બર ૨૦૧૮માં  અર્જેન્ટીનામાં જી-૨૦ બેઠક

જુન ૨૦૧૯માં જાપાનના ઓસાકામાં જી-૨૦માં ફરી મુલકાત

૨૬ ઓગસ્ટ ૨૦૧૯માં ફ્રાન્સના બિઆરિટ્ઝમાં જી-૭  સંમેલનમાં મીટીંગ

૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ અમેરિકાના હયુસ્ટનમાં 'હાઉડી મોદી' કાર્યક્રમ

 

(1:23 pm IST)