Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ભારતમાં બજેટ પહેલા યોજાતી હલવા પાર્ટીની જગ્યાએ બ્રિટનમાં " ટી પાર્ટી " : નવ નિયુક્ત ભારતીય મૂળના ફાઇનાન્સ મિનિસ્ટર ઋષિ સુનક ચા બનાવતા હોય તેવો ફોટો વાઇરલ : સોશિઅલ મીડિયામાં જાત જાતની કોમેન્ટ

લંડન : બ્રિટનના નવ નિયુક્ત ભારતીય મૂળના ફાઇનાન્સ મિનિસ્ટર તથા ઇંન્ફો સીસના કો ફાઉન્ડર નારાયણ મુર્થીના જમાઈનો બજેટ પૂર્વે ચા બનાવતો વિડિઓ સોશિઅલ મીડિયામાં વાઇરલ થયો છે
આ ફોટાને લઈને અનેક જુદી જુદી કોમેન્ટ સોશિઅલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે.જે મુજબ અમુક લોકોએ ચા કંપનીની જાહેરાત કરો છો? અમુકે માત્ર ચાનું પેકેટ અને કીટલી હાથમાં પકડ્યા છે ,ચા તો બીજાએ બનાવી છે.તેવી કોમેન્ટ કરી હતી જયારે ખુદ ઋષિ સુનક બોલ્યા હતા કે બજેટ પહેલાના રિષેશમાં ચાઇ કા એક કપ હો જાય 

(12:35 pm IST)