Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

રાજસ્થાનઃ સ્કૂલ બસની તુટેલ ફર્સ પરથી બાળક પડયો : પાછલા ટાયરમા આવી જતા મોત

કરોલી(રાજસ્થાન)  માં એક બાળકની સ્કુલ બસમાં સીટ નીચે તુટેલ ફર્શ પરથી પડવાને કારણે  પાછલા ટાયરમાં આવી જતા  બાળકનું મોત થયુ. દુર્ધટના પછી ફરાર થઇ ગયેલ ડ્રાઇવરની તલાસમા પોલીસ જોડાયેલ છે. જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ બસ ઓકટોબર ર૦૧૭ થી ફિટનેસ સર્ટીફીકેટ વગર ચાલતી હતી.

 

(12:00 am IST)