Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર: બનાવ્યો અલગ વોર્ડ

મુંબઈમાં બે સંદિગ્ધ દર્દીઓને કોરોના હોવાની આશંકા

 

નવી દિલ્હી : કોરોના વાયરસના કોઈપણ ખતરાને પહોંચી વળવા માટે દિલ્હી એઈમ્સ પૂરી રીતે તૈયાર છે. એમ્સે કોરોના વાયરસના સંક્રમણના કોઈપણ પ્રકારના સંદિગ્ધ મામલામાં ઉપચાર પ્રદાન કરવા માટે એક અલગ વોર્ડ બનાવ્યો છે. વોર્ડમાં દર્દીઓ માટે બેડ તૈયાર રાખવામાં આવ્યા છે

 . મુંબઈમાં બે સંદિગ્ધ દર્દીઓને કોરોના હોવાની આશંકાને ધ્યાને લઈ તેમનો ઉપચાર કરાઈ રહ્યો છે. કોરોના વાયરસ ચીનમાંથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. અને ચીનમાં હાહાકાર મચ્યો છે.

(11:44 pm IST)
  • હાર્દિક પટેલને મોટી રાહત : હાર્દિક પટેલને સિદ્ધપુર કોર્ટમાં રજુ કરાયો : કોર્ટે 15 હજારના જમીન પર મુક્ત કર્યો : કોર્ટમાં નિયમિત હાજરી આપવી પડશે : જમીન મળતા હરીકળ પટેલને મળી રાહત access_time 7:58 pm IST

  • હાર્દિક પટેલની ધરપકડનો દોર યથાવત :માણસા કોર્ટમાંથી જામીન પર છૂટ્યા બાદ સિદ્ધપુર પોલીસે હાર્દિક પટેલની ધરપકડ access_time 7:52 pm IST

  • રાજપથ પર જોવા મળશે ' ન્યુ ઇન્ડિયા ' : દુનિયા આપણી શક્તિ જોશે : 130 કરોડની વસ્તી ધરાવતો આ દેશ જીવંત પરંપરા છે ,જીવંત સંસ્કાર છે ,એક ભારત શ્રેષ્ઠ ભારત છે : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી access_time 7:51 pm IST