Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

અમ્રિતસરના શિક્ષકે બનાવ્યો ૭૧૦૦૦ ટૂથ-પિકસનો રાષ્ટ્રધ્વજ

પંજાબના અમ્રિતસરની એક સરકારી શાળાના શિક્ષક બલજિન્દર સિંઘે ૪૦ દિવસ પરિશ્રમ કરીને ૭૧,૦૦૦ ટૂથ-પિકસ વડે ત્રિરંગો રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે. ૭૧મા પ્રજાસત્તાક દિન નિમિત્તે બલજિન્દર સિંઘે આ કલાકૃતિ રચી છે.

(4:37 pm IST)