Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

રાજકોટમાં કોરોનાના સાંજે 67 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 97 કેસ નોંધાયા

કુલ કેસનો આંક 13,135એ પહોંચ્યો: 132 દર્દીઓ સાજા થયા : હાલ 723 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 67 અને બપોરે 30 સાથે આજે કુલ 97 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 67 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 13,135 થયા છે. હાલમાં 723 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 132 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

 

(7:29 pm IST)