Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

અમેરિકામાં કોરોનાનું બિહામણુ સ્વરૂપઃ દર ૩૩ સેકન્ડે એક વ્યકિત મોતને ભેટી રહી છે

વોશીંગ્ટન :.. અમેરિકામાં કોરોનાનું તાંડવઃ દર ૩૩ સેકન્ડે ૧ વ્યકિતનું કોરોનાથી મૃત્યુ થઇરહ્યું છેઃ ર૦ ડીસેમ્બરે પુરા થયેલા ૧ સપ્તાહમાં ૧૮૦૦૦ થી વધુ લોકોના મોત થયાઃ દેશના પ૦ રાજયોમાંથી ૩૧માં પોઝીટીવ ટેસ્ટ રેટ ૧૦ ટકા કે તેથી ઉચો છેઃ સૌથી ઉંચો દર આઇ ઓવા અને ઇડાહોમાં ૪૦ % છેઃ ર૪ કલાકમાં ૭૩૦૦૦ થી વધુ કેસ સામે આવ્યાઃ અને ર૯૩૬ લોકોના જીવ ગયા છેઃ દેશમાં કુલ કેસ ૧,૮૬,પ૮૦૦૦ છે અને કુલ મોત ૩.૩૦ લાખના મોત થયા છે.

 

(11:07 am IST)