Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

કોરોના મહાસંગ્રામમાં ઉતરાખંડના રાજય પાલ બેબી રાજી મૌર્યનો કોવિડ-૧૯ ટેસ્‍ટ પોઝીટીવ

ઉતરાખંડની રાજયપાલ બેબી રાજી મૌર્યનો કોવિડ-૧૯ ટેસ્‍ટ પોઝીટીવ આવ્‍યો છે. એમણે કહ્યું મને કોઇ તકલીફ નથી અને મારી અંદર આના કોઇ લક્ષણ નથી. ડોકટરની સલાહ પ્રમાણે હું સ્‍વયં આઇસોલેટ થઇ છું એમણે આગળ કહ્યું આપ મારા સંપર્કમાં આવ્‍યા હો તો ટેસ્‍ટ કરાવી લો સતર્ક રહો.

(9:39 pm IST)