Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ઉતરાખંડમાં બે થી વધુ બાળકોવાળા દંપતિ પર લાગશે રૂ. પ૦,૦૦૦ દંડ, સરકારી નોકરી નહી મળેઃ સાંસદનું બીલ

        ઉતરાખંડના બીજેપી સાંસદ અજય ભટ્ટએ દંપતિઓ માટે  બાળકોની સંખ્‍યા ર નકકી કરવા પર લોકસભામાં પ્રાઇવેટ મેમ્‍બર બિલ રજુ કર્યુ છે.

        બિલના અનુસાર આને કાનૂન બનાવી લાગૂ થયા પછી જો કોઇ પતિ-પત્‍ની બે થી વધારે બાળકોને જન્‍મ આપે તો તેના પર રૂ. પ૦૦૦૦ નો દંડ લાગશે, એમને સરકારી નોકરી અને સરકારી સૂવિધા નહી મળે.

(11:36 pm IST)