Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

પાકિસ્તાનમાં વિસ્ફોટ : બે લોકોના મોત

 

પાકિસ્તાનના ઉત્તર વઝિરિસ્તાનના એક કૃષિ ક્ષેત્રમાં વિસ્ફોટ થયો છે, બ્લાસ્ટમાં બે લોકોના મોત નિપજ્યા છે,પોલીસ જણાવ્યું હતું કે વિસ્ફોટક પ્રદાર્થને બન્નુ  જિલ્લાના જાનિખેલ પોલીસ સ્ટેશન અધિકાર ક્ષેત્ર હેઠળની ઝિદી અલી સ્પોર્ટ્સ ઝોનમાં એક ખેતરમાં ફેકયો હતો ,શુક્રવારે રાત્રે વિસ્ફોટ થયો હતો હાલ કેસ નોંધી તપાસ શરુ કરી છે જોકે હજુ સુધી કોઈ ધરપકડ થઇ નથી

(11:35 pm IST)