Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

રાતમાં ભારે મેકઅપ સાથે બનાવવો પડતો હતો વીડિયોઃ નિત્યાનંદના આશ્રમથી બચાવવામા આવેલી કિશોરીની વેદના

        નિત્યાનંદના આશ્રમમાંથી બચાવવામાં આવેલી બેંગ્લોર નિવાસી ૧પ વર્ષની  કિશોરીએ કહ્યું છે કે એને નિત્યાનંદ માટે ભારે મેકઅપ, ઘરેણા પહેરી વીડિયો બનાવવો પડતો હતો.

        એમણે જણાવ્યું કે આધ્યાત્મિક ક્રિયા માટે એને ર મહિના રૂમમાં બંધ રાખવામાં આવી હતી. કિશોરીના પિતાએ નિત્યાનંદ સંસ્થાનમાં પોતાની  પુત્રીઓને બંધક બનાવી રાખવાનો આરોપ લગાવ્યો છે.

(10:35 pm IST)