Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

પિતાએ રૂ. ૧.૮ લાખમાં વેંચી નવજાત બાળકીઃ પુત્ર માટે ખરીદયો ફોન અને સોનાની ચેઇન

        તિરૂનેલવેલી ( તામીલનાડુ)માં ૩૮ વર્ષીય એક મજુરે પોતાની નવજાત બાળકીને રૂ. ૧.૮ લાખમાં એક નિઃસંતાન દંપતિને વેંચવાના આરોપમાં ધરપકડ કરી છે.

        એક અધિકારીએ કહ્યું કે આ પૈસાથી તેમણે  પોતાના જુડવા પુત્ર માટે ફોન અને સોનાની ચેન ખરીદી. મજદૂરને થયેલ જુડવા બાળકોમાંથી એક છોકરી અને છોકરો હતા.

(10:34 pm IST)