Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

બિહારમાં બદમાશોએ મુથૂટ ફાઇનાન્‍સ બ્રાંચથી લૂંટયુ રૂ. ર૦ કરોડની કિંમતનુ પપ કીલો સોનું

       બિહારના હાજીપુરમાં શનિવારે બપોરના ૧ર-૩૦ વાગ્‍યે ૬ થી ૭ અજાણ્‍યા હથીયારબંધ બદમાશોએ મુથુટ ફાઇનાન્‍સની શાખામાંથી પપ કીલો સોનું લૂંટયુ.

        પોલીસએ કહ્યું કે સીસીટીવી કુટેજની મદદથી અપરાધીઓની ઓળખ થઇ છે અને તેને પકડવા માટે છાપેમારી કરવામાં આવી રહી છે. રિપોર્ટસ મુજબ લૂંટાયેલા સોનાની કીંમત લગભગ રૂ. ર૦ કરોડ છે.

        બાઇક સવાર અપરાધીઓએ ઘટનાને અંજામ આપ્‍યો હતો.

(10:26 pm IST)