Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

આંધ્રપ્રદેશ સરકારએ રાજયના બધા ૭૮૯ બારના લાઇસન્‍સો રદ કર્યાઆંધ્રપ્રદેશ સરકારએ રાજયના બધા ૭૮૯ બારના લાઇસન્‍સો રદ કર્યા

        આંધ્રપ્રદેશ સરકારએ રાજયના બધા ૭૯૮ બારના લાઇસન્‍સ રદ કરી નાખ્‍યા છે. આંધ્રપ્રદેશ સરકાર ચરણબદ્ધ રીતે પૂર્ણ દારૂબંધને લઇ ર વર્ષ માટે નવી બાર નીતિ લઇ આવ્‍યા છે જે ૧ જાન્‍યૂઆરી ર૦ર૦ થી પ્રભાવિત થશે.

        નવા લાઇસન્‍સ લોટરી પ્રણાલી પર આધારિત થશે અને આ માટે લાઇસન્‍સ ની ફી રૂ. ૧૦ લાખ આપવી પડશે. દારૂની કિંમત વધારવાનો પણ પ્રસ્‍તાવ છે.

(10:25 pm IST)