Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

જનતા કોઇને પણ મત આપે બીજેપી હંમેશા સામ,દામ,દંડ, ભેદથી સરકાર બનાવી લ્‍યે છેઃ પીડીપી પ્રમુખ મહબૂબા મુફતીની પ્રતિક્રિયા

        પીડીપી પ્રમુખ મહબૂબા મુફતીએ ટવિટર હેન્‍ડલ પર મહારાષ્‍ટ્રના ઘટનાક્રમ પર લખ્‍યું છે કે ચૂંટણીઓનો કોઇ મતબલ રહ્યો નથી.

        જનતા કોઇને પણ મત આપે બીજેપી હંમેશા સામ, દામ, દંડ, ભેદથી સરકાર બનાવી લ્‍યે છે. આરજેડી નેતા મીસા ભારતીએ કહ્યું કાકા-ભત્રીજાની સરકાર હોય અથવા બાપ-બેટાની, અથવા પિતા-પુત્રીની જે પણ સરકાર બનશે ભાજપા ત્‍યાં મળશે.

        દિલ્લીના ડેપ્‍યૂટી સીએમ સિસોદીયાએ કહ્યૂ઼ અબકી બાર ચોરી છીપે શપથ સરકાર.

(10:21 pm IST)