Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

અમેરીકામાં સનાતન ધર્મ ટેમ્પલ લોસ-એન્જલસ ખાતે ઓસમાન મીરનો સંગીત કાર્યક્રમ યોજાયો : 600 થી વધુ સંગીત પ્રેમીઓ ખુશખુશાલ

  રવિવાર તા. ૧૭ મી નવેમ્બરના રોજ સનાતન ધર્મ ટેમ્પલના ખાતે શ્રી રાધાક્રુષ્ણ મંદિર ના પ્રમુખ શ્રી પ્રવિણ પટેલ,પ્રમોદ મિસ્ત્રી અને કનકસિહ ઝાલા આયોજીત ઓસમાન મીર ગ્રુપ દ્વારા ગીત-સંગીત-અને ગઝલ નો મનોરંજન કાર્યક્રમ યોજાયો હતો... આ કાર્યક્રમમાં લગભગ ૬00 થી વધુ સંગીત પ્રેમીઓ એ આ પોગ્રામ ઉત્સાહ પુર્વક માણ્યો હતો... કાર્યક્રમના અંતે પ્રવિણ પટેલ અને પ્રમોદ મિસ્ત્રી આભાર વ્યક્ત કર્યો હતો.. ત્યાર બાદ ડિનરમાં  ચાઈનીઝ વાનગીઓ સૌએ માણી હતી.તેવું માહિતી શ્રી નટુભાઈ પટેલ અને શ્રી હર્ષદરાય શાહ તથા  કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયાના તસ્વીર સૌજન્ય દ્વારા જાણવા મળે છે.

(12:26 pm IST)