Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

કાશ્‍મીરમાં હાઇવે પર આતંકીઓએ લગાવ્‍યો રપ કીલો વિસ્‍ફોટક વાળો બોંબઃ સેનાએ કર્યો ડિફયૂઝ

સેનાએ શુક્રવારના અનંતનાગ ( જમ્‍મુ-કાશ્‍મીર) માં નેશનલ હાઇવે ૧૧ પર એક બ્રીજની નજીક આતંકવાદીઓ દ્વારા લગાડવામા આવેલ રપ કીલોગ્રામ વિસ્‍ફોટક વાળો આઇડી બોંબ ડિફયૂઝ કરી નાખ્‍યો હતો.

સેનાના જવાનોએ ગુરૂવારના આ બોંધ જોયેલ હતો, સેનાએ જણાવ્‍યું કે જો આ આઇડી બોંબ બ્‍લાસ્‍ટ થાત તો ઘણાના મોત થાત.

(12:00 am IST)