Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

બસ માર્શલએ ૪ વર્ષીય બાળકીને અપહરણકર્તાથી બચાવી, કેજરીવાલએ બતાવ્યું આ દિલ્લીની શાન છેઃ કેજરીવાલ ભાવવિભોર બન્યા

 દિલ્લીમાં કલસ્ટર બસના માર્શલ દ્વારા ૪ વર્ષની બાળકીને અપહરણકર્તાઓથી બચાવવા બદલ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ  એને દિલ્લીની શાન બતાવી હતી.

કેજરીવાલએ કહ્યું બસ માર્શલ અરૃણકુમારજીને મારા સલામ. અમારા ૧૩૦૦૦ બસ માર્શલ દિલ્લીના લાખો યાત્રીઓને સુરક્ષા આપી રહ્યા છે. માર્શલએ કહ્યું બાળકીને સતત રડતી જોઇ એમને શંકા ગઇ હતી.

(12:00 am IST)