Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

૧ જાન્યુઆરી ર૦ર૦ થી સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઉત્પાદન પર પ્રતિબંધ લગાવશે કેરળ સરકાર

કેરળ સરકારએ ૧ જાન્યુઆરી ર૦ર૦ થી સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રી પિનરાઇ વિજયનની અધ્યક્ષતાવાળી એક કેબીનેટ મિટીંગમા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જેને લઇ પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકની ચાદરો, કુલિંગ ફિલ્મસ,પ્લાસ્ટિકની પ્લેટ, કપ, થર્મોકોલ અને સ્ટાયરો ફોમનો સામાન જેવા સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવ્યો છે.

બે સરકારી કંપનીઆનેે પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવી છે.

(11:24 pm IST)