Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

પંજાબઃ મિત્રનું અપહરણ બાદમાં હત્યાઃ ર કરોડની ખંડણી માંગીઃ આરોપીની ધરપકડ

બઠીંડા(પંજાબ) મા પોલીસે એક શખ્સ અને એના સાથીદારને પોતાના  મિત્ર દુષ્યંતનું અપહરણ કરી હત્યા કરવાના આરોપમા ધરપકડ કરવામા આવી છે.  પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ  દૂષ્યંતના પરિવારજનો  પાસે ર કરોડની ખંડણી માગી હતી. જે ઘટાડીને  બાદમા ૩ લાખ કરવામાં આવેલ. પોલીસ ના જણાવ્યા  પ્રમાણે આરોપી આસાનીથી રૂપીયા કમાવા ઇચ્છતો હતો.

(11:35 pm IST)