Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

નોએડા પોલીસ પુત્રએ મહીલા મિત્રને ગોળી મારી બાદમા પોતે આત્મહત્યા કરી

પોલીસના જણાવ્યા પ્રમાણે  રર વર્ષના મોહિત યાદવ નામના શખ્સએ નોએડાના સેકટર ૬૩ માં હોટલના રૂમમા પોતાની ૧૯ વર્ષની મહિલા મિત્રને ગોળી મારીને ઘાયલ કર્યા બાદ આત્મહત્યા કરી લીધી. સીઆઇએસએફમાં કામ કરતા મોહિતના કજીનના મામલામાં ગરબડીનો આરોપ લગાવ્યો છે અને કહ્યુ છે કે એક અજાણી વ્યકિત એમને હોટલ સુધી પહોંચાડી નીકળી ગયેલ.

(11:16 pm IST)