Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

અમિતભાઇને જન્મદિનની લાખ લાખ શુભેચ્છાઓ.......

દેશના ગૃહપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા શ્રી અમિતભાઇ શાહના જન્મદિન પ્રસંગે  પ્રદેશ ભાજપ ઓબીસી મોરચો સામાજીક સંગઠન સેલના કન્વીનર શ્રી હેમરાજ પાડલીયાએ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી.

(11:10 am IST)