Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અમેરિકી સ્‍વાસ્‍થ્‍ય સુરક્ષા એજન્‍સીએ અપડેટ કરી કોવિડ-૧૯ના ‘કરીબી સંપર્ક'ની પરિભાષા

અમેરિકી સ્‍વાસ્‍થ્‍ય સુરક્ષા એજન્‍સીએ કોવિડ-૧૯ સંક્રમિતોના કરીબી સંપર્કની પોતાની પરિભાષાને અપડેટ કરી છે. છેલ્લી પરિભાષા અનુસાર સંક્રમિત વ્‍યકિતના ૬ ફૂટના દાયરામાં ૧પ મિનિટ વિતાવનારને કરીબી સંપર્ક કહેવામાં આવતો હતો હવે ર૪ કલાકમાં ઘણી વખત સામનો થવાનો કુલ જોડ ૧પ મિનિટ થાય તો એને પણ કરીબી સંપર્ક માનવામાં આવશે.

(10:51 pm IST)