Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વિમાનમાં કોવિડ-૧૯ ફેલાવાનો ખતરો ખૂબજ ઓછો પણ શૂન્‍ય નહીઃ ડબલ્‍યૂ.એચ.ઓ.

વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠન (ડબલ્‍યૂ.એચ.ઓ.)એ કહ્યું કે વિમાનોમાં કોવિડ-૧૯ ફેલાવાનું જોખમ ખૂબ જ ઓછું છે પણ આનાથી ઇનકાર નથી કરી શકાતો. ડબલ્‍યૂ.એચ.ઓ.એ રોયટર્સને આપેલ એક નિવેદનમાં કહ્યું બૃહદ સ્‍તર પર (કોવિડ-૧૯) પ્રકાશિત દસ્‍તાવેજોમાં પ્રસારને પ્રકાશિત નહી કરવાનો મતલબ આ નથી થતો કે આ (પ્રસાર) થયું જ નથી.

(9:58 pm IST)