Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કાલે ગિરનાર રોપ વે અને કિસાન સૂર્યોદય યોજનાનું નરેન્દ્ર ભાઈ ના હસ્તે ઈ લોકાર્પણ: ગુજરાતની પેટાચૂંટણીઓમાં અમુક બેઠકો ઉપર ભાજપના સત્તાવાર ઉમેદવારોને હરાવવાના પેંતરા રચાતા ખળભળાટ: ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના આઈપીએસ અધિકારી સિંઘલ અને ડીવાયએસપી સહિત બાકી રહેલા ચાર આરોપી પોલીસ મેન સામેનો કેસ રદ કરવા-ડીસ્ચાર્જ કરવાની માગણી સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે ફગાવી દીધી, ગુજરાત સરકારની મંજૂરી મેળવી તેમના ઉપર કામ ચલાવવા આદેશ

(1:04 pm IST)