Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

દિલ્‍હીમાં સેલ્‍સ ટેક ઓફિસરના સ્‍વાંગમાં ત્રણ શખ્‍સોએ રૂા. પ લાખના સુકો મેવો ભરેલો ટ્રક લુટયો

ડ્રાઇવરને ચાલુ ટ્રકે ઓવરબ્રીજ પર ફેંકી દીધો

નવી દિલ્‍હી : નવી દિલ્‍હીમાં ત્રણ શખ્‍સોએ પોવાને સેલ્‍સટેક ઓફિસરની ઓળખ આપીને રૂા. પ લાખ નો સુકો મેળો ભરેલો ટ્રક લુટવાનો મામલો સામે આવ્‍યો છે.

પોલીસે આ ઘટના સંદર્ભમાં જણાવ્‍યું છે કે આરોપીઓએ ટ્રક ડ્રાયવરને ગાજીપુર ફલાયઓવર બ્રીજ પર ચાલુ ટ્રકે ફંકી દીધો હતો અને ટ્રક લઇને નાસી ગયા હતા જો કે પોલીસે ટ્રકને ખજુરી ખારા વિસ્‍તારમાંથી કબ્‍જે કરી લીધો છે.

(8:40 am IST)