Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

લંડન સ્‍થિત સ્‍ટાન્‍ડર્ડ ચાર્ટડ બેંક ચેન્નાઇમાં સૌથી મોટી ગ્‍લોબલ બિઝનેસ સર્વિસ ઓફિસ બનાવશે

૧પ વર્ષ માટે વાર્ષિક ૧૦૦ કરોડ ખર્ચીને ૭.૭ લાખ ફૂટ જગ્‍યા લેવાશે

નવી દિલ્‍હી : લંડનની ગ્‍લોબલ બિઝનેસ સર્વિસ સાથે સંકળાયેલ સ્‍ટાન્‍ડર્ડ ચાટર્ડ બેંક ચેન્નાઇમાં તેની સૌથી મોટી ઓફિસ ગ્‍લોબલ બિઝનેસ સર્વિસ પ્રદાન કરવા માટે બની રહી છે.

જી.બી.એસ.અકાઇએ ડી.એલ.એફ અને સીંગાપુરના સોવરીત ફંડ જી.આઇ.સી. દ્વારા વિકસીત કરાઇ રહેલ આ યોજનામાં ૧પ વર્ષ માટે ૭.૭ લાખ ફૂટ જગ્‍યા લીઝ પર લેવાની યોજના બનાવી છે દરમિયાન એક રીપોર્ટ અનુસાર આના માટે સ્‍ટાન્‍ડર્ડ ચાર્ટર્ડ જી.બી.એસ. લગભગ-૧૦૦ કરોડ રૂપિયા વાર્ષિક ચુકવશે.

(12:00 am IST)