Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

અમેરિકી અટોર્નીએ કર્યુ અનુચ્‍છેદ ૩૭૦ પર પીએમ મોદીને સમર્થનઃ લિંકન સાથે કરી તુલના

ભારતીય મૂળના અમેરિકી અટોર્ની રવિ બત્રાએ સાંસદની ઉપ-સમિતિ સમક્ષ પોતાની વાત રાખતા  ભારત દ્વારા જમ્‍મુ-કાશ્‍મીર સંબંધિત અનુચ્‍છેદ ૩૭૦ હટાવવા અને લોકોના જાન બચાવવા માટે  લગાવવામા આવેલ પાબંદીઓનું સમર્થન કર્યુ છે.

એમણે કહ્યું કે પૂર્વ અમેરિકી રાષ્‍ટ્રપતિ અબ્રાહમ લિંકનની જેમ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ પણ નિયમ કાનૂન લાગુ કરવા માટે અસાધારણ કદમ ઉઠાવ્‍યા છે.

(11:40 pm IST)