Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ઉતરપ્રદેશ સરકારનો આદેશ, દિવાળી પર રાતના ૮ થી ૧૦ વાગ્‍યા સુધી જ લોકો ફટાકડા ફોડી શકશે

     ઉતરપ્રદેશ સરકારએ બધા જિલ્લાધિકારીઓ, મંડલાયુકતો અને વરિષ્‍ઠ પોલીસ અધિક્ષકને દિવાળી સંબંધિત સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશોનું કડકાઇથી પાલન કરવાનો આદેશ આપ્‍યો છે.

     કોર્ટના દિશા નિર્દેશો અનુસાર લોકો દિવાળી પર ૮ થી ૧૦ વાગ્‍યા સુધી ફટાકડા  ફોડી શકશે. અને આ સમયથી વધારે ફટાકડાના ઉપયોગ પર સ્‍થાનીક એસએચઓ જવાબદાર બનશે.

(11:33 pm IST)