Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

કેનેડાની સંસદમાં પ્રથમ વખત ચુંટાઇને પહોંચ્‍યા ભારતીય મૂળના ર૩ સાંસદઃ જેમાંથી ૧૮ શીખ છે.

કેનેડાની સંસદીય ચૂંટણીના પરિણામો અનુસાર હાઉસ ઓફ કોન્‍સ માં પ્રથમ વખત ર૩ ભારતીય મૂળના સાંસદો ચુંટાયા છે.

આમા શીખ સાંસદોની સંખ્‍યા ૧૮ છે જેમાંથી ૧૩ લિબરલ પાર્ટી, ૪ કઝર્વેટિવ પાર્ટી અને એક ન્‍યૂ ડેમોક્રેટિક પાર્ટીના છે.

જયારે આ ચૂંટણીમા પ્રધાનમંત્રી જસ્‍ટિન ટૂડોની લિબરલ પાર્ટીને સર્વાધિક ૧પ૭ સીટો મળી છે.

(11:31 pm IST)