Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

મુંબઈમાં ૨૪ કલાકમાં મધ્યમ ભારે વર્ષા થઈ

છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં વરસાદી દોર જોવા મળ્યાનંુ હવામાન ખાતાના ડે-ડાય.હોસાલીકર ટ્વીટ કરી જણાવે છે. નવી મુંબઈ, થાણેમાં હળવો વરસાદ રહેલ. મુંબઈ ઉપર આજેય વાદળા છવાયેલા છે અને આજે મધ્યમ વરસાદની સંભાવના છે. મુંબઈ ઉપરાંત કાંઠાના વિસ્તારો તથા ઈન્ટીરીયર ભાગોમાં પણ આજે વરસાદની સંભાવના છે. 'બીઓબી' અને લોપ્રેશર સતત એકટીવ રહેશે તેમ જણાવાયુ છે.

(4:02 pm IST)