Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ઉતર પ્રદેશ શાહજહાંપુરમાં જોવા મળ્યા કમલેશ તિવારીના સંદિગ્ધ હત્યારાઃ નેપાલ સીમા પર વધારવામાં આવી સતર્કતા

        ઉતરપ્રદેશ પોલીસના એક અધિકારીએ બતાવ્યું છે કે પૂર્વ હિંદુ મહાસભા નેતા કમલેશ તિવારીના ર સંદિગ્ધ હત્યારા રવિવાર રાતના શાહજહાંપુરની હોટલ અને રેલવે સ્ટેશનના  સીસીટીવી કેમેરામા કેદ થયા હતા.

        પોલીસએ કહ્યું સંદિગ્ધોએ લખીમપુર ખીરીથી નેપાલ જવાની કોશિષ કરી હતી. અને ભારત નેપાલ સીમા પર સુરક્ષા વધારી દેામા આવી છે.

(12:00 am IST)