Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

પૂર્વમંત્રી શિવપાલ યાદવની પાર્ટીનું રજીસ્ટ્રેશનઃ નવું નામ ''પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહીયા''

ઉતરપ્રદેશના પૂર્વ મંત્રી શિવપાલ યાદવએ મંગળવારના જણાવ્યું કે  એમની પાર્ટીનું રજીસ્ટ્રેશન થઇ ગયુ છે. અને એમની પાર્ટીને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહીયા નું નામ આપવામાં આવ્યુ છે. આ પહેલા શીવપાલએ સમાજવાદી સેકયુલર મોર્ચાનું  ગઠન કરેલ હતુ. અને આગામી લોકસભાની ચૂંટણીમાં ઉતરપ્રદેશની બધી જ ૮૦ સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

(11:48 pm IST)