Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

મહિલાએ સતત 7 દિવસ વાપર્યો સ્માર્ટફોન :હવે તેણીની આંગળી સીધી થઇ શકતી નથી

નવી દિલ્હી :સતત સ્માર્ટફોનનો ઉપયોગ ક્યારેક આપણા શરીર માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કંઈક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મહિલાએ રજાના દિવસો દરમિયાન સતત 7 દિવસ સુધી મોબાઈલનો એટલો ઉપયોગ કર્યો કે તેની આંગળીઓ હવે સીધી થઈ શકતી નથી. સતત સ્માર્ટફોનનો ઉપયોગ કરવાને લીધે તેણીને આંગળીઓમાં દુખાવો શરૂ થઈ ગયો હતો.

(8:58 pm IST)
  • રાજયના મોલ - મલ્‍ટિપ્‍લેકસમાં પાર્કિંગ ચાર્જનો વિવાદ ફરી હાઇકોર્ટમાં પહોંચ્‍યોઃ મોલ-મલ્‍ટિપ્‍લેકસમાં એક કલાક પાર્કિંગ ફ્રીના નિર્ણય સામે ફરી અપીલઃ હાઇકોર્ટના સિંગલ જજના આદેશ સાથે અમુક મોલ સંચાલકોની અરજી access_time 4:52 pm IST

  • એસસી/એસટી એક્ટમાં થયેલા નવા સુધારાને પડકારતી અરજીઓ ઉપર ૨૬ ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે access_time 1:19 am IST

  • સુરતના ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં ડો. પ્રફુલ દોશીનો હાઇકોર્ટમાંથી છુટકારો:ફરિયાદી પરિણીતાએ આ કેસમાં હવે આગળ નહીં વધવા માટેનો ઈરાદો જાહેર કરતા હાઈ કોર્ટમાં કરાયેલી ડો. પ્રફુલ દોશીની ક્વોશિંગ પિટિશન મંજૂર access_time 7:15 pm IST