Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

દીલ્હીમાં આઇટીઓ સ્કાઇવોક પર કપલ ન બેસે તે માટે ૬ બાંઉસરની નિયુકતી

દિલ્હીના આઇટીઓ સ્કાઇવોકનું દેખરેખ કરનારની કંપની એ ૬ બાઉન્સરની નિમણૂંક કરી કે જેથી ત્યાં કોઇ કપલ બેસી ના શકે. પ્રત્યેક બાઉન્સરને પ્રતિ માસ રૃા. ૧પ,પ૦૦ વેતન મળશે.  એક બાઉન્સરે કહ્યું કે અમારી નિમણૂંક એટલા માટે  કરવામાં આવેલ છે કશે આ દિવસોમાં કોઇપણ ગાર્ડનું સાંભળતા નથી. આ ફકત પગપાળા યાત્રીઓ માટે છે નહી કે ડેટ માટે.

(12:00 am IST)