Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

'મેન્સ ટોયલેટ' ના ઉપયોગથી લઇને ‘કિસ' સુધી દીપિકા-આલિયાએ ખોલ્યા બધા રાઝ

મુંબઈ :અભિનેત્રી દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટે 'કોફી વિથ કરણ' સિઝન 6 માં પોતાની જિંદગીના અનટોલ્ડ સત્ય ટીવી પર કરણ અને લોકો સાથે શેર કર્યા હતા  બંનેએ જણાવ્યુ કે એક વાર બંને સાથે મેન્સ ટોયલેટ રૂમમાં જઈ ચૂકી છે

   દીપિકાએ કહ્યુ કે રણવીર સિંહ ખૂબ જ ઈમોશનલ છે. તેને સમય પર સૂવુ અને ઉઠવુ પસંદ નથી અને તે લાઈફને ખુલીને જીવે છે નહિ કે ટાઈમટેબલ પ્રમાણે. તે મમ્મા બોય છે અને બેસ્ટ કિસર પણ.

(8:35 pm IST)