Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ડાર્ક મોડમાં ફોનનો ઉપયોગ કરવાથી બેટરી લાઇફ સુધરે સુધરે છે !: વૈજ્ઞાનિકોએ આ ધારણાને ખોટી સાબિત કરી

પુરાડે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક સંશોધન દ્વારા આ વાત સાબિત કરી

નવી દિલ્હી :  ફોનની બેટરી લાઇફ વધારવા અંગે લોકોમાં વિવિધ માન્યતાઓ છે. મોટાભાગના લોકો માને છે કે ડાર્ક મોડમાં ફોનનો ઉપયોગ કરવાથી બેટરી લાઇફ સુધરે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ લોકોની આ ધારણાને ખોટી સાબિત કરી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ વાત સંપૂર્ણપણે સાચી નથી. પુરાડે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક સંશોધન દ્વારા આ વાત સાબિત કરી છે.

(12:55 pm IST)