Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

રાજકોટમાં કોરોનાનો નવો રેકોર્ડ: સાંજે 65 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ 108 કેસ નોંધયા: કુલ કેસ 5400ને પાર:આજે 109દર્દીઓએ કોરોનાને હરાવ્યો

રાજકોટ:શહેરમાં સાંજે 65 અને બપોરે 43 સાથે આજે કુલ 108 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ

આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ 65  કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

શહેરના કુલ કેસની વિગત આ મુજબ છે

કુલ કેસ – ૫૪૪૩

સારવાર હેઠળ -૯૮૯

આજના ડિસ્ચાર્જ -૧૦૯

આજ સુધીની કોવિડ ડેથ - ૯૨

(7:46 pm IST)