Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

' હાઉડી મોદી' માં પ્રેસિડેન્શીયલ સીલની જગ્યાએ ભાષણ મંચ પર લાગ્યા ભારત-યુએસ ફ્રેન્ડશીપ ફલેગ

હયુસ્ટન ( અમેરિકા)માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાઉડી મોદી કાર્યક્રમ દરમ્યાન અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ મંચ પર એમની પ્રેસિડેન્શીયલ સીલની જગ્યાએ ભારત-અમેરિકા ફ્રેન્ડશીપ ફલેગ લગાવવામા આવ્યા.

અમેરિકી રાષ્ટ્રપતિ જયારે પણ સંયુકત સંવાદદાતા સંમેલન અથવા ચૂંટણી ભાષણ કે દેશ વિદેશમાં કોઇપણ સંબોધન કરે છે તો એમના ભાષણમંચ પર હંમેશા પ્રેસિડેન્શીયલ સીલ લાગેલ હોય છે.

(11:59 pm IST)
  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST

  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે હું ખુશ છું કે અમેરિકામાં પીએમ મોદીને નહેરુના યોગદાનની યાદ અપાવાઈ : જયરામ રમેશે કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે વડાપ્રધાન મોદીને જવાહરલાલ નહેરુએ આપેલા યોગદાનની અમેરિકામાં યાદ દેવડાવી access_time 1:09 am IST