Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ભીડ હિંસા અને વિપક્ષી નેતાઓને જેલમાં મોકલવા સિવાય ભારતમાં બધું જ સારૂ છેઃ ચિદંબરમની ટિપ્પણી

તિહાર જેલમાં બંધ કોંગ્રેસ નેતા પી. ચિદંબરમએ ટવિટર હેન્ડલથી સોમવારના ટવિટ કર્યુ કે બરેાજગારી, ઓછું વેતન, ભીડ હિંસા, કાશ્મીરમા તાળાબંધી, હાલની નોકરીઓ ખત્મ થવી અને વિપક્ષી નેતાઓને જેલમાં મોકલવા આ સિવાય ભારતમાં બધું જ સારૂ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાઉડી મોદીમાં કહ્યું હતું કે ભારતમાં બધું જ સારૂ છે.

(11:40 pm IST)