Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

કોલકતાના પૂર્વ પોલીસ ચીફ રાજીવકુમારની પત્નીએ હાઇકોર્ટમાં આપી આગોતરા જામીનની અરજી

     કોલકતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવકુમાર માટે એમના પત્નીએ કલકતા હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી છે.

     પશ્ચિમ બંગાળની અલીપુર કોર્ટએ  શનિવારના રાજીવકુમારની આગોતરા જામીન અરજી રદ કરી દીધી હતી. આ પહેલા શારદા ચિટફંડ સ્કીમ મામલામાં સીબીઆઇના સમન્સને પણ રાજીવ નજરઅદંાજ કરી ચુકયા છે.

         વિશેષ અદાલતએ પણ આગોતરા જામીન પર સુનાવણીથી ઇન્કાર કર્યો છે.

(11:37 pm IST)
  • મધ્યપ્રદેશમાં કોર્ટ પરિસરમાંથી જજ લાપતા : ગૂમ થયાનો મામલો નોંધાયો : સતનામાં અદાલત પરિસરમાંથી 35 વર્ષીય ન્યાયધીશ આર,પી, સિંહ લાપતા થયા access_time 1:06 am IST

  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે હું ખુશ છું કે અમેરિકામાં પીએમ મોદીને નહેરુના યોગદાનની યાદ અપાવાઈ : જયરામ રમેશે કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે વડાપ્રધાન મોદીને જવાહરલાલ નહેરુએ આપેલા યોગદાનની અમેરિકામાં યાદ દેવડાવી access_time 1:09 am IST