Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ર૦૧પ માં સોમાલીના સમુદ્રી ડાકુઓ દ્વારા પકડવામાં આવેલ ઇરાનીઓમાંથી ૧ ની મુકિત

ર૦૧પ માં સોમાલીના સમૂદ્રી ડાકુઓ દ્વારા  હાઇજેક થયેલી બોટના ર૧ ક્રુ સદસ્યોમાંથી એક ઇરાનીને મુકત કરવામાં આવ્યો છે.

     મુકિતમાં મદદ કરવાવાળા પૂર્વ બ્રિટીશ સૈન્યાધિકારીએ કહ્યું તે મરી રહ્યો હતો. હાડપિંજર જેવો દેખાતો હતો. ૮ બંધકોના મોત થઇ ગયા હતા, પ ભાગી ગયા હતા જયારે ૪ ને મુકત કરાવી લીધા હતા.

 

(9:58 pm IST)
  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે હું ખુશ છું કે અમેરિકામાં પીએમ મોદીને નહેરુના યોગદાનની યાદ અપાવાઈ : જયરામ રમેશે કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે વડાપ્રધાન મોદીને જવાહરલાલ નહેરુએ આપેલા યોગદાનની અમેરિકામાં યાદ દેવડાવી access_time 1:09 am IST

  • પોરબંદર બંદરે ત્રણ નંબરનું સિંગ્નલ લગાડયું : માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના : સુરક્ષા એજન્સીઓને સતર્ક કરાઈ : આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવવાની શકયતા access_time 6:42 pm IST