Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ડેમોક્રેટસ માટે મત આપતા રહેલ ભારતીયો આ વખતે મત પેટર્ન ફેરવશેઃ મોદી ઇફેકટ

નવી દિલ્હીઃ જાણીતા ડેટા એનાલીસ્ટ ડો. ગૌરવ પ્રધાને ગઇ મોડી રાત્રે ટવીટ્ કરી લખ્યું છે કે યુએસએમાં સામાન્ય રીતે ભારતીય લોકો ડેમોક્રેટીક પાર્ટી માટે મત આપતા રહયા છે. પરંતુ શ્રી મોદીએ જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પને આ વખતે સમર્થન આપી ભારતીયો સમક્ષ ઉપસ્થિત કર્યા ત્યારબાદ અમેરીકી ભારતીયો આ વખતે અમેરીકી પ્રમુખની ચૂંટણીમાં મત આપવાની પેટર્ન ફેરવાશે.

(11:54 am IST)